Thursday, June 6, 2013

સરદાર પટેલ લોક્પ્રશાસન સંસ્થા(સ્પીપા)સ્પર્ધાત્મ્ક પરિક્ષાનિ તેયારી માટેના પ્રશિક્ષણ વર્ગો ૨૦૧૩-૧૪ માટેની પ્રવેશ પરિક્ષા -


સરદાર પટેલ લોક્પ્રશાસન સંસ્થા


કેન્દ્ર સરકારનિ કચેરિઓ અને જાહેર સાહસોનિ ભરતિ પરિક્ષા
ક્લાસ ૧-૨ વગેરે પ્રશિક્ષણ વર્ગ ૨૦૧૩-૧૪
(ગુજરાત સરકાર સંચાલિત પ્રશિક્ષણ વર્ગ)


સરદાર પટેલ લોક્પ્રશાસન સંસ્થા,અમદાવાદ ખાતે કેન્દ્ર સરકારનિ કચેરિઓ અને જાહેર સાહસોમાં વર્ગ ૧-૨ નિ ભરતિના કામે યુ.પિ.એસ.સિ,આઈ.બિ.પિ.એસ,આર.બિ.આઈ,એસ.બિ.આઈ,એલ.આઈ.સિ,આર. આર. બિ
વગેરે જેવિ સ્પર્ધાત્મ્ક પરિક્ષાનિ તેયારી માટેના પ્રશિક્ષણ વર્ગો ૨૦૧૩-૧૪ માટેની પ્રવેશ પરિક્ષા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે

આ માટે ઉમેદવારે http://ojas.guj.nic.in અથવા http://ojas1.guj.nic.inવેબસાઈટ પર ૭/૬/૨૦૧૩ થી ૧૭/૦૬/૨૦૧૩(સમય રાત્રિના ૧૧-૫૯ ક્લાક સુધી) દરમ્યાન અરજી કરવાની રહેશે.
અરજી કર્યા બાદ પરિક્ષા ફી માટેનુ ચલણ ગુજરાતની કોઈ પણ કોમ્પ્યુટરાઈઝ્ડ પોસ્ટ ઓફીસમાં જઈને ૭/૬/૨૦૧૩ થી ૧૯/૦૬/૨૦૧૩ સુધી પરીક્ષા ફી ભરવાની રહેશે.
ફી ભર્યાની ચલણ ની નક્લ રજુ નહીં કરનાર ઉમેદવારને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.

ઉપરોક્ત જ્ણાવેલ પ્રશિક્ષણ વર્ગો ૨૦૧૩-૧૪ દરમ્યાન સ્પીપા ખાતે ૧૦૦ તાલીમાર્થીઓના બે વર્ગો તથા આર.ટી.સી અમદાવાદ ખાતે ૫૦ તાલીમાર્થીઓના બે વર્ગો યોજાનાર છે 

સ્પીપા તથા પ્રાદેશીક તાલીમ કેન્દ્ર ખાતે તાલીમ વર્ગો માટે ભરવાની થતી જગ્યાઓ અંગેની વિગત,કેટેગરી,શેક્ષણિક લાયકાત,વયમર્યાદા, પરિક્ષા ફી,અરજી કરવાની રીત વગેરે માટે www.spipa.gujarat.gov.in અને http://ojas.guj.nic.in અથવા http://ojas1.guj.nic.inવેબસાઈટ પરથી મેળવી લેવી.







No comments:

Post a Comment

Thanks for visiting our blog